આમ તો બોલવામાં, અને બનવામાં
બંનેમાં જિંદગી પૂરી થઈ જાય છે,
બાકી
બહુ મોટા માણસ થઈ ગયા છો
"બોલવું" અને "બનવું માં"
જમીન અને આસમાન જેટલું અંતર હોય છે,
ને એટલે જ.....
જે મોટા બને છે,
એ લગભગ એવું બોલતા નથી,
અને જે બોલે છે, કે પછી
બોલે રાખે છે, એ લગભગ
ક્યારેય મોટા બની શકતા નથી.