તક તો માત્ર એવા લોકો પાસે જ જાય છે,
જે નિયમિત હોય છે,
પ્રામાણિક હોય છે,
મહેનતી હોય છે,
અને એવા બનવા માટે
જરૂરી છે,
પોતાની અને પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા,
મહેનત કરવાની તૈયારી,
અને વિશેષ કે,
જે માતા-પિતાએ આપણને મોટા કર્યા
એમનું ઘડપણ
જરાય તકલીફ વિના જાય,
એની પુરી તકેદારી રાખવાની.