સારા કર્મો આપણને
સુખ આપે, કે ન આપે,
વહેલું આપે, કે મોડું આપે,
વધારે આપે, કે ઓછું આપે,
પરંતુ એ વાત તો ચોક્કસ કે,
એ આપણને ગમે તેવી મુશ્કેલીઓ સામે
ટકાવી તો રાખે રાખે અને રાખે જ છે,
જ્યારે ખરાબ કર્મો...
એતો એક પછી એક, મુશ્કેલીઓ સિવાય
બીજું કશું નથી આપતા, અને પાછું
દરેક મુશ્કેલીએ આપણને,
અંદરથી અને બહારથી
બંને બાજુથી, ધીરે-ધીરે, અને
થોડા-થોડા, તોડશે, એ અલગથી.