જરાક ધ્યાન દઈ તો વાંચવી હતી ?
આંખો મારી પણ કહાની "તારી" હતી.!"
તેં ક્યારેય મારી આંખોમાં ડોકિયું કરીને તેને
ધ્યાનથી વાંચવાનો કે સમજવાનો પ્રયત્ન ન કર્યો.
જો તેં એકવાર પણ મારી આંખોમાં પ્રેમથી જોયું હોત,
તો તને ખબર પડત કે ભલે આ આંખો મારી છે,
પણ તેની અંદર બધી લાગણીઓ અને સપનાઓ
ફક્ત ને ફક્ત "તારા" જ હતા........❤️💕