અલગ અલગ ટેસ્ટ દ્વારા
અલગ અલગ રોગનું નિદાન થઈ જતું હોય છે, એમાંથી મોટાભાગના રોગો, અનિયમિત સમયે જેતે ખાવા-પીવાની, અને ઊંઘવાની/જાગવાની, અલગ અલગ કુટેવો દ્વારા થતા હોય છે, માટે
જો રોજની દિનચર્યા પર પૂરતું ધ્યાન આપવામાં આવે,
તો અકાળે થતાં ઘણા બધા રોગોમાંથી આપોઆપ છુટકારો મળી શકે છે.