જીવન, અને જવાબદારી એટલે શું ?
એની સાચી સમજ તો,
માતા-પિતા હયાત ન હોય,
ત્યારે જ આવે છે, અને સાથે-સાથે
એમણે આપણા માટે જે જે કરેલું,
એ પણ. માટે.....
જીવનમાં કશું મોટું ન કરી શકીએ, તો એનો બહુ અફસોસ ન કરવો, બાકી માતા-પિતા હયાત હોય, તો એમની આંતરડી, અને હયાત ન હોય,
તો એમનો આત્મા બળે, એવું એક પણ
ખોટું કામ તો ના જ કરવું.