Gujarati Quote in Thought by Captain Krish

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમાં રોજ વાત ના થાય પણ રોજ યાદ જરૂર આવે,
જેને ભૂલવાનો હજારો વખત નિર્ણય લો પણ દરેક નિર્ણય એની યાદ સામે હારી જાય,
જેના વગર જીવવાનું શીખી જાઓ પણ દિલ એને ક્યારેય છોડવાનું શીખે નહીં,
જે તમને પોતાનું ના બનાવી શક્યું અને આજે પણ તમારા દરેક શબ્દમાં જીવતું હોય,
એવો પ્રેમ જેમાં મિલન કરતાં રાહ જોવાની વધુ હોય અને ખુશી કરતાં આંસુ વધુ હોય એ વાત તમને સ્વીકાર્ય..
જો આવો પ્રેમ તમને થયો છે?
તો સમજી લો તમે કોઈ વ્યક્તિને નહીં પણ તમારી આત્મા નો એક હિસ્સો ગુમાવ્યો છે...

Gujarati Thought by Captain Krish : 112038409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now