ગઈકાલે જે થઈ ગયું છે, એની અને
આવતીકાલે જે ના થવું જોઈએ, એની
ચિંતા કરવા માટે નહીં, પરંતુ પ્રભુએ આજનો દિવસ ગઇકાલની
ભૂલનું પુનરાવર્તન ફરી ન થાય,
એનો સંકલ્પ લેવા, અને આવતીકાલે
જે નથી ગમતું, એ ના થાય, એના માટેના
પ્રામાણિક પ્રયત્નો કરવા માટે આજ આપી છે.
- Shailesh Joshi