આપણે જો સામેનો વ્યક્તિ કેવો છે ?
અથવા તો એણે આવું કેમ કહ્યું, કે કર્યું નું
સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરવાને બદલે,
જો એ આવું કહેશે, તો હું તેવું કહીશ, કે પછી
જો એ આમ કરશે, તો હું તેમ કરીશ, વાળો સ્વભાવ ધરાવીએ છીએ,
તો એ આપણી સૌથી મોટી ખામી છે.
- Shailesh Joshi