આપણે જ્યાં પહોંચવું છે, ત્યાં પહોંચવા માટે અલગ અલગ રીતથી આપણે ભલે હજ્જારો કોશિશો કરીએ, પરંતુ એમાં એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે, આપણી એ હજ્જારો કોશિશમાંથી એક પણ કોશિશ, એવી ન હોવી જોઈએ કે, એ કોશિશ આપણને,
આપણે જ્યાં ન હોવા જોઈએ
એવી જગ્યાએ પહોંચાડી દે.
- Shailesh Joshi