પ્રેમ એ માત્ર પ્રેમી અને પ્રેમિકા નો સંબંધ નથી, પતિ પત્ની પણ એક બીજાને સમજણ પૂર્વક નો પ્રેમ અખૂટ લાગણી સાથે જીવન ના અંત સુધી કરતા હોય છે. મિત્રો, અહીં પ્રસ્તુત, પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકા માટે ખૂબજ ઉપયોગી છે જેને શેર કરીને એક બીજા પ્રત્યે નું લાગણી સભર સમર્પણ વ્યકત કરી શકો છો. Lovers માટે અમે અહીં ખાસ કરીને Diku Love Shayari Gujarati પ્રસ્તુત કરી છે જે આજના કપલ માં ખૂબજ ટ્રેન્ડિંગ છે.