Quotes by samad in Bitesapp read free

samad

samad

@samad


પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!

પ્રેમમાં હોઠ નહીં,
હૈયું એક થવું જોઈએ !!

લાગણીને ક્યાં કોઈ પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!

પ્રેમ એ માત્ર પ્રેમી અને પ્રેમિકા નો સંબંધ નથી, પતિ પત્ની પણ એક બીજાને સમજણ પૂર્વક નો પ્રેમ અખૂટ લાગણી સાથે જીવન ના અંત સુધી કરતા હોય છે. મિત્રો, અહીં પ્રસ્તુત, પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકા માટે ખૂબજ ઉપયોગી છે જેને શેર કરીને એક બીજા પ્રત્યે નું લાગણી સભર સમર્પણ વ્યકત કરી શકો છો. Lovers માટે અમે અહીં ખાસ કરીને Diku Love Shayari Gujarati પ્રસ્તુત કરી છે જે આજના કપલ માં ખૂબજ ટ્રેન્ડિંગ છે.

Read More

પ્રેમ એટલે બે યુવા દિલો નું આત્મા સાથે નું મિલન જેમાં અખૂટ લાગણી સાથે વિશ્વાસ અને ગમે તેવા સંજોગો માં પણ એક બીજાનો જન્મો જન્મ નો સાથ.
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન.બે જણ એકબીજાને ગમે તે લાગણી, બે જણને એકબીજા વગર ના ગમે તે પ્રેમ ! પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને, વધુ સુખ આપવાની હરીફાઈ !!

Read More