Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કામ કરીએ એટલે ભૂલ તો થાય
એમાં દુઃખી થવા જેવું કંઈ નથી
પરંતુ જ્યારે આપણને કોઈ અન્ય વ્યક્તિએ આપેલું, સોંપેલું કે પછી આપણે રાખેલા કામમાં, આપણું કામ પત્યા પછી કોઈ એવી ભૂલ, આપણને કામ આપવાવાળાની ધ્યાન પર આવે, કે જે ભૂલ આપણે જ્યારે કામ કરતા હોઈએ, ત્યારે આપણને ખબર હોય કે હું ખોટું કરી રહ્યો છું, કે પછી ખોટું થઈ રહ્યું છે, તો એ ભૂલ સામેવાળાને તો થોડો સમય દુઃખી કરશે, પરંતુ આગળ જતાં આવી ભૂલો, આપણા માટે ખૂબજ દુઃખ ભર્યા દિવસો લાવશે, અને નવું કામ મેળવવામાં પણ મુશ્કેલીઓ આવશે, માટે જ્યારે આપણે આવું કામ કરતા હોઈએ તો એ કામને એટલું ચીવટથી, અને જવાબદારી પૂર્વક કરીએ કે, એ એકજ કામ, આપણને નવા દસ કામ અપાવે.

Gujarati Thought by Shailesh Joshi : 112037221
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now