આટલું વાંચી લીધા પછી સાચો ખ્યાલ આવી જશે કે,
ક્યારેય પણ, નસીબનો દોષ નથી હોતો.
કેમકે.....
આપણે આપણા વિચારો પર ચાલીએ છીએ, અને આપણું નસીબ આપણે કરેલ કર્મ પર,
એટલે ની-સંકોચપણે કહેવું હોય તો, એમ કહી શકાય કે,
"સારું કે ખરાબ"
આપણું નસીબ આપણે જાતે ઘડીએ છીએ, માટે
ક્યારે, ક્યાં, કયા વિચાર પર અને કેટલું આગળ વધવું ?
એના પર, આપણે ઊંડો વિચાર કરતા થઈશું, તો એ આપણા હિતમાં રહેશે.