ગ્રાહક એટલે "તક કે મોકો"
હવે એનો ફાયદો ઉઠાવવો
કે પછી એને સંતોષ થાય
એવું કામ કરીને, એના થકી
નવી નવી અસંખ્ય તકો, કે
મોકા મળે, એવું કામ કરવું ?
આમાં આપણને બધી રીતની
છૂટ મળે છે, કેમકે અંતે તો
આપણે જ નક્કી કરવાનું છે કે,
આપણે આપણું કામ,
કેવી રીતે કરવા માંગીએ છીએ ?