"કોઈના અંધકારભર્યા જીવનમાં જ્ઞાનનો નાનકડો દીવો પ્રગટાવું છું,હા, હું એક શિક્ષક છું... જે રોજ કોઈનું ભવિષ્ય સજાવું છું. 📊પુસ્તકોના પાનાઓથી આગળ વધીને જ્યારે બાળકોના ચહેરા હસે છે,ત્યારે સમજાય છે કે સાચી કમાણી મારી એ માસૂમ આંખોમાં વસે છે! 🎓"– Meeta Thakor*