Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈને ખોટું લાગે
એવો વ્યવહાર ના રાખવો,
કેમકે આનાથી ભલે આપણને હમણાં કોઈ ફર્ક ન પડતો હોય, પરંતુ આપણા ખોટા વ્યવહાર થકી,
જ્યારે ને ત્યારે કોઈને કોઈના દિલને
ઠેસ તો પહોંચતી જ રહેતી હોય છે,
પરંતુ પરંતુ પરંતુ.....
એ બધા લોકો પર આપણે આપેલ ઠેસની અસર તો,
અમુક સમય સુધી જ રહેતી હોય છે, પરંતુ સમય જતાં તો,
આપણને જ આપણો વ્યવહાર નડતો હોય છે, અને ત્યારે,
એની આડઅસરની સમય મર્યાદા, અને એની માત્રા ન માત્ર અસહ્ય, પરંતુ
અનિશ્ચિત સમય સુધી રહેતી હોય છે. અને એકના એક દિવસ આવું થયા વિના નથી રહેતું, પછી ભલે કોઈ વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી, ધનવાન, કે વગદાર હોય.
કેમકે સારો વ્યવહાર એ,
એક એવી તાકાત છે, કે જેનામાં
વિધિના લેખ બદલવાની તાકાત હોય છે.

Gujarati Thought by Shailesh Joshi : 112036335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now