શૂભ સવાર...🙏🏻
જય શ્રી રામ..
હર હર મહાદેવ.......
જય શ્રીકૃષ્ણ........
'કોઈનું સારું કરવાની હરીફાઈમાં દોડશો તો અવશ્ય જીતી જશો! કારણ કે ...
આ હરીફાઈ માં બહુ ઓછા લોકો ભાગ લેતા હોય છે!! 🪶
🇮🇳*શુભ સવાર*🇮🇳
*આપણા ચરણ તો માત્ર મંદિર સુધી લઈ જશે....
પણ
આચરણ તો પરમાત્મા સુધી.....*
*🌹Good Morning🌹*