"દેખાદેખી" એ સુખી થવાનો સરળમાં સરળ રસ્તો છે.
આ બે પ્રશ્નોમાં છુપાયેલો છે એનો અર્થ
એક- આપણે જે વ્યક્તિ જેવી જિંદગી જીવવા માંગીએ છીએ, શું એ વ્યક્તિની અને એના ઘરની જે આર્થિક સ્થિતિ છે, એટલી મજબૂત આપણી, કે આપણા ઘરની સ્થિતિ છે ?
અને નંબર બે - કે જો એ કોઈ અવળા રસ્તે પૈસા કમાઈને એના મોજશોખ પૂરા કરે છે, તો શું મારે ખાલી મોજશોખ માટે, એવો રસ્તો પકડવો જોઈએ ?