Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ થવો, કે કરવો એ એક વાત છે,
જે ઘણા બધા લોકો કરતાં હોય છે,
ને એ વાત ખાલી સારી છે, બાકી
પ્રેમ રહેવો, ને વધવો
એ અલગ વાત છે, કેમકે
પ્રેમ કરતા રહેવાવાળાની
વાત જ ન્યારી હોય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112034961
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now