આજે રક્ષાબંધનના પાવન પર્વ પર દરેક ભાઈ-બહેનના પ્રેમનો સંબંધ વધુ મજબૂત બને એવી શુભેચ્છા...
બહેનના હાથની રાખડી ભાઈ માટે માત્ર દોરો નથી, એ પ્રેમ, વિશ્વાસ અને જીવનભર સાથ આપવાનું વચન છે. ભગવાન દરેક ભાઈ-બહેનને હંમેશા ખુશ રાખે...
તેમના સંબંધમાં ક્યારેય તકલીફ ન આવે અને પરિવાર હંમેશા પ્રેમથી ભરેલો રહે....!
રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ...!