[ સારા નરસા વિચારોનું ગણિત ]
👇
સપનાઓનું કામ એકજ છે કે,
એ વિચારોને જન્મ આપે છે,
પરંતુ એ વિચારોના પાછા
બે પ્રકાર હોય છે,
એમાં એક પ્રકારના વિચારો જે હોય છે, એ એવા હોય છે, કે જે ધીરે ધીરે આપણને આપણા સપનાઓ પૂરા કરવા તરફ દોરે છે,
જ્યારે બીજા પ્રકારના વિચારો જે છે, એ.....
આપણા સપનાઓ પર પાણી ઢોળે છે.