Gujarati Quote in Poem by Jaya Jani TalaJa Jiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" પ્રેમની પરિભાષા "
------------------------
કરી વાત ઉચ્છવાસે શ્વાસ સાથે.
ચાલે જિંદગી શું વિશ્વાસ સાથે.?
આમ તો,આલમમાં આદમી જીવતો.
આઘાત, પ્રત્યાઘાત,વિશ્વાસઘાત સાથે.
મંજૂર નથી, મજબૂરી, મનને મન સાથે.
જીવવું,"જીવન" જીવને બસ,તન સાથે.
ક્યાંથી,પવિત્ર પ્રેમની પરિભાષા ભાશે.?
હૈયુ,હાડ,હિમાલય જેવું જીવન ગળાય.
ત્યારે,સિરી- ફરહાદ,લેલા -મજનુ થવાય.
🖊️ જયા.જાની.તળાજા. "જીયા"

Gujarati Poem by Jaya Jani TalaJa  Jiya : 112034643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now