Gujarati Quote in Whatsapp-Status by Shailesh Joshi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સીધી અને સ્પષ્ટ વાત એટલે
સમયની બચત,
વાત સાચી હોય તો બંનેનો,
ને જો વાત ખોટી હોય તો કોઈ એકનો સમય બચાવે છે,
પછી એ વાત સાંસારિક હોય, વ્યવહારિક હોય, કે પછી વ્યવસાયિક, તેમજ આમાં બીજો મોટો ફાયદો એ છે કે,
સંસારમાં, સમાજમાં અને જાહેર જીવનમાં ફેલાતી અરાજકતા, અને એક બીજા સાથે વય-મનષ્ય ઊભું થતાં અટકે છે.

Gujarati Whatsapp-Status by Shailesh Joshi : 112034340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now