જો તમને એવું લાગતું હોય કે, તમારી જિંદગી રોજેરોજ ડગલે ને પગલે તમારી પરીક્ષા લઈ રહી છે, તો એનો અર્થ એવો થાય છે કે, જિંદગી તમને એટલી આગળ લઈ જવા માંગે છે કે, જે ઉંચાઈ તમે સપનામાં પણ ના વિચારી શકો, અને જો તમે આવી પરીક્ષાઓથી દૂર ભાગવાના રોજેરોજ નવા નવા રસ્તાઓ શોધી લેતા હોવ, તો પછી તમારી જિંદગીમાં એકજ પરીક્ષા આવશે, અને એ પરીક્ષા એટલી મોટી, એટલી અઘરી અને એટલી લાંબી ચાલે એવી હશે, કે જે પરીક્ષામાં તમે પાસીંગ માર્ક તો શું, પાંચ માર્ક લાવવા પણ અઘરા થઈ પડશે, અને આ પરીક્ષા આપવી તમારા માટે 100 % ફરજીયાત રહેશે.
- Shailesh Joshi