તમે કેવી જિંદગી જીવવાનું પસંદ કરો છો ?
એ પ્રભુતામાં પગલાં ભરતા પહેલાં ચોખવટ પૂર્વક
તમારા જીવનસાથીને, અને અભ્યાસ, કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે
રોજ સવારે ઈશ્વરને પ્રાર્થના રૂપે કહી, દિવસની શરૂઆત કરવાથી જીવનમાં ક્યારેય
એવી સ્થિતિનું નિર્માણ ઊભું નહીં થાય,
કે જ્યાં તમે પોતાને અસહાય, કે
લાચાર બની, હતાશામાં ધકેલાઈ જાવ.
- Shailesh Joshi