Gujarati Quote in Shayri by Nilesh Rajput

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગમતી આંખો સૌને તારી,
મને તો તારી આ પાંપણ ગમે,
હોઠો પર લાલી ને કેડે તું પાતળી,
મને તો નાકે તારી નથણી ગમે.

પગે છે ઝાંઝર ને ઝાંઝરમાં ઘૂઘરી,
ને હાથોમાં ખનખનતી ચૂડીઓ ગમે..
ગળે લહેરાતી તારી આ ચુંદડી,
ને ચુંદડીમાં શરમાતો ચહેરો ગમે. ❤️

Gujarati Shayri by Nilesh Rajput : 112033819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now