____
: ઇરાદાને દબાવો નહીં
પાસપોર્ટ પર 65 વર્ષ, પણ આ આંખોને
દુનિયા જોવાના સપના હજી બાકી છે.
ઇરાદાને અભિભૂત કરો, દબાવો નહીં,
.
એ વખતે ખુદને 65 નહીં 35 ના સમજો.
વિચાર બદલો તો તાકાત તમ પાસે જ છે.
પરિવર્તન અશક્ય તો પુનરાવર્તન ન કરો.
નહીં ચાલે ઉંમરનું કોઇ બહાનું જ તમારું
.કાશ ! અનુભવી જેવું મગજ જુવાનો નું.હોત
- Surubha Jadeja
ટેગ:
`#ઇરાદાઅભિભૂત ` `#સિનિયરસિટીઝન ` `#35નો જુસ્સો` `#પ્રેરણા ` `#માતૃભારતી ` `#કવિતા ` `
💐__-____જય હિન્દ______💐
---