બધા જ દર્દ દેખાડી શકાતા નથી અને બધા જ આંસુ લૂછી શકાતા નથી. દુનિયાની સામે હસતો ચહેરો રાખીને અંદરથી તૂટી જવું એ સૌથી મોટો સંઘર્ષ છે. ખરી વેદના તો એ છે જ્યારે તમારે તમારી જ ખુશી માટે કોઈની વિદાય સ્વીકારવી પડે છે.
"કેટલાક ઘા એવા હોય છે જે સમય પણ નથી રુઝવી શકતો, બસ એની સાથે જીવવાની ટેવ પડી જાય છે."