हम लाए है ......
બચપન, ચોક, પાટી slate, પેન્સિલ, શાહીનો ખડીઓ, કીત્તો (કલમ - બરુ કે લાકડી માંથી બનાવેલી કલમ) ફિલિપ્સ, મર્ફી ના રેડિયો, હીરો, હરક્યુલસની સાયકલ, ઇમરજન્સી, એન્ટેના, વૉલ્વવાળા બ્લેક & વ્હાઈટ ટીવી, કોમ્પ્યુટર , લેપટોપ, બજાજ સ્કૂટર, એમ્બેસેડર કાર, દૂરભાષ, આકાશવાણી, કાળા ટેલિફોનના ડબ્બા, CD, DVD, મોબાઇલ- 2G,3G,4G 5G, ન _બંદી, નોટબંદી, કારગિલ યુદ્ધ, ગેસ સિલિન્ડર, ગેસ લાઈન, કોવિડ અને કોકરોચ અને ઝારખંડ વિધાર્થી આંદોલન, કદાચ થોડું રહી ગયું હોય તો પણ સુખ અનુભવી શકાય અને હજુ પણ આવનાર વર્ષો બાકી છે નિત નવું જોવાને. પેઢી ભાગ્યશાળી છે, સંતુષ્ઠ છે, પરોપકારી છે, માનવતાભરી છે, દયાવાન છે, દાનવીર છે, સમજદાર છે, વિચારશીલ છે, ઉતાવળી નથી. હજુ પણ ઘણું સમજવા તૈયાર છે, તમારી સાથે, GEN Z સાથે GEN ALFA સાથે. આપ વિચાર કરીને નિર્ણય લો, રાષ્ટ્રની રક્ષા, હિત તમારા હાથમાં છે. આપ પ્રામાણિક છો.
- અરૂણ ગોંધલી