---
વાંચે તો કહેજો મને
ઊંઘ ન આવે તો કહે જો મને,
ઊંઘ ઉંડી જાય તો કહેજો મને.
શબ્દો નો બંને દરિયો જો હવે,
છતાં વાંચનન ફાવેતો કહેજો મને.
દુશ્મન તો પળમાં પરખાઈ જશે,
કોઈ દોસ્ત પરખાય તો કહેજોને.
જિંદગી તારા થી હું થાક્યો નથી,
જો તું થાકી જાય તો કહેજે મને.
હવે આ પુસ્તક છપાયું તો ખરું,
પણ હવે વંચાય તો કહેજો મને.
ઉપર છલુંજ વાંચશે બધા જ સૌ,
ઉંડે થી કોઈ વાંચે તો કહેજો મને.
વાત નથી કોઈની વાંચવાની પણ
વાંચી કોઈ વિચારેતો કહેજો મને.
સહેલું નથી વાંચન શરૂઆત પણ,
ચાલુ કરે વાંચનતોજ કહેજો મને.
આ વાંચન થી વિચાર ન બદલાય
ઉર્મીઓ ન સુધરે તો કહેજો મને.
--
✨
જય માતાજી