Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈપણ વ્યક્તિની વાતને સમજવા જેવી સમજણ બીજી એકે નથી હોતી, અને આ સમજણ ત્યારે જ કેળવાય છે, કે જ્યારે આપણે કોઈની પૂરી વાતને, સાંભળવાની સમજણ કેળવીએ, અને આ સમજણ ત્યારે જ કેળવાય, કે જ્યારે આપણે કોઈ બોલતું હોય ત્યારે એની વાતને સાંભળવા પર પૂરતું ધ્યાન આપીએ, અને એવું ધ્યાન આપણે ત્યારે જ આપી શકીએ, કે જ્યારે આપણે અંદરથી બિલકુલ શાંત હોઈએ, અને આપણામાં અંદરની સાચી શાંતિ તો ત્યારે જ આવે, કે જ્યારે આપણે દરેક લોકોની વાતને પૂરી સાંભળીશું, બાકી તો ઉતરાયણના પર્વમાં આકાશમાં જેમ પતંગોનો મેળો જામે છે, એમ આપણા મગજમાં પણ, કામના અને વગર કામના અસ્ત-વ્યસ્ત લાખો વિચારોનો મેળો જામેલો જ રહેશે.

Gujarati Thought by Shailesh Joshi : 112032681
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now