Gujarati Quote in Poem by Surubha Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

---

કવિતા:

"જીજીવિષા જાણકારી"

_## surubha jadeja ##_

જીજીવિષા જો હોય તો જજબાતી બંને !
જાણકારી જાજી નહીં હોય તો ચાલી જશે !

જીજીવિષા જાણકારી નો પરિયાય છે !
જીજીવિષા ના હોય તો જાણકારી મળશે નહીં !

જેમ ટ્રેઈન માં બેસવા માટે સ્ટેશન જવું પડે !
એમ કશું જાણવા જીજ્ઞાસુ તો બનવું જ પડે !

જીજ્ઞાસા નો પરિયાય જીજીવિષા છે પરંતુ !
ઘણાના પરિયાય નથી મહેનત,માલીક ને મુકદર !

મહેનતથી માલીક ખુશ તો મુકદર બદલાય છે !!
---
`#જીજીવિષા #જીજ્ઞાસા #મહેનત #મુકદર #જ્ઞાન #SurubhaJadeja #વિચાર `

❤️

Gujarati Poem by Surubha Jadeja : 112032648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now