Gujarati Quote in Poem by Surubha Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

---

કવિતા:
"ડોમનો દીકરો માસ્તર બન્યો"
_## surubha jadeja ##_

શું સ્મશાન કિનારે બેસી ને
ગાડીએ મોત નો ઇંતજાર કરવાનો ?
નથી સવારથી આવી આજ
શમશાન યાત્રા

મોતના મુતાબીક કોઈ બીજું ગયું કે શું ?
સ્મશાન બેઠો ડોમી વિચારતો હતો
કદાચ બીજા કોઈ હરીફ બની બેઠા કે શું ?

કોઈના મોતનો ઇંતજાર કે પ્રાર્થના
કરવી સારી છે ?

આ વિચાર તો ડોમ ને
સામેથી આવતા પૌત્રને જોયો !
આજ બપોરનું ખાણું આવી તો ગયું
પણ પૌત્ર ને પાંચ પૈસા ક્યાંથી આપું ?

દાદા હવે ડોમ નથી કરવું
પપ્પાએ આવી ઘરે કીધું !
નોકરી મળી માસ્તરની
જા દાદાને જઈને કે જે !

આ કોઈના મરવાની પ્રાર્થના નો
જ પરિયાર છે !

મોત માગ્યું મળતું નથી
એ કોઈની પ્રાર્થના થી મળે
પ્રાર્થના પ્રશ્ન વગર થાતી નથી
પ્રશ્ન જવાબ મળે તો પ્રાર્થના સાચી

કોઈના માટે જો ડોમ બનો
તો એ સદકાર્ય છે
---
`#ડોમ #સ્મશાન #જીવન #સંઘર્ષ #પરિવર્તન # Surubha jadeja #
જય શ્રી કૃષ્ણ ❤️

Gujarati Poem by Surubha Jadeja : 112032645
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now