Gujarati Quote in Poem by Surubha Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

---

*કવિતા:*

*"વિચારોને કોઈ સીમા નથી"*
_## surubha jadeja ##_

જે વિચારી શકે છે તેને કોઈ
ડીસ્ટર્બ ના કરી શકે.
અને જેને કશુંજ વિચારવું જ નથી તેની
દરેક આકાંક્ષા અકસ્માત જ સર્જે છે !

સમય બધા સમય ને બદલી શકે છે
ફક્ત સમય ને સમય આપો

હા વિચારો માં કોઈ મર્યાદા હોતી
નથી અને રાખે સીમા જો કોઈ તો
એ 'નાઉ' કિનારે પહોંચતી નથી

વિચારોમાં ઔરંગઝેબ કે બીલ ગેટ્સ
બની શકાય એમને દિલ્હી નું રાજ
કરવા પૈસા ખર્ચવાના નથી

વિચારોમાં ભિખારી નહીં પણ ગરીબ તો બની
જ શકાય કોઈ તમારું એકાઉન્ટ
ફંફોસી ખાલી કરવાનું નથી

જો વિચારમાં રાજા બનો
તો લશ્કર રાખવાનું નથી

દરેકે એક ઉંચા વિચાર સાથે
નીમ્ન નહીં પણ નાનો વિચાર
પણ વિચારવો જોઈએ

---
`#વિચાર #સમય #પ્રેરણા
#SurubhaJadeja #જીવનદર્શન `

જય શ્રી કૃષ્ણ ❤️

Gujarati Poem by Surubha Jadeja : 112032598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now