Gujarati Quote in Poem by Surubha Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. શિર્ષક ;-
🙏ઓળખ વગર ના સહારા🙏

અવિસ્મરણીય આપની દોસ્તી
અમારા અહેસાસ માં હતી

જ્યારે અકસ્માત માં આળોટી
અમે ઉભા થયા તો પહેચાન તા
પણ નહોતા તમને એ વગર
ઓળખના સહારા તમે બનેલા

હતા કેમ ભુલી જવુ એ અનમોલ
આકાંક્ષા આપની જ્યારે તમે પુછો
કેમ છે ? તો અમે એ જ પ્રશ્ન
દોહરાવતા હતા અને એ સમયે

તમે રોકી હાસ્ય અમારા સંરક્ષણ
નુ જ વિચારતા હતા અમારી એ
મુગ્ધાવસ્થામાં જુવાન બનાવી ને
અમને જાળવ્યા હતા કેમ ભુલુ એ

દોસ્ત ડાહપણ તમારું જેના થકી
અમે હરદમ હોશિયાર બનેલા

## surubha jadeja ##

Gujarati Poem by Surubha Jadeja : 112032566
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now