મારી કિંમત મને કદી નહી સમજાણી
હા એક આશ દિલમા જે ના પુરાણી
અધુરી આકાંક્ષા ઓ દિલેના મપાણી
ચશ્મે બદ્દુર તુ દિલેથી લાગે દૂભાણી
બાકી નથી મારા થી કોઇજ ઉજાણી
સાગર સંહિતા મા ક્યાં મલી સુનામી
પાણી માં પરછાઇ જોવા છે ગુલામી
રસ્તો બદલી લાંબુ ચાલુ તને સલામી
જુલ્મ છે યાદ નથી જીગર માં પુરાની
નથી કરવી દિલ માટે હવેકોઇ દલાલી
surubha jadeja@
#સ્વમાન દર્દ જીવન ની કવિતા#