English Quote in Poem by Surubha Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસના શબ્દો નહીં ઇરાદા ઉપર
ધ્યાન રાખો કેમ કે
કોઈ વઢી ને પણ તમારું
સારું થાય તેવો

અને કોઈ હસી ને પણ
તમને મુશ્કેલી ઊભી થાય
તેવો ઈરાદો રાખે છે.

શુમ રાત્રી
જય માતાજી 🙏🏻

English Poem by Surubha Jadeja : 112032352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now