Gujarati Quote in Shayri by Surubha Jadeja

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *હાલે હસરત*

સારી આકાંક્ષા આવિષ્કાર પાત્ર ને
અદભુત હોય છે !
એ તમારું નીજ વિચાર નું અદભૂત
મંદિર હોય જ છે !
આ મંદિરમાં તમેજો પ્રણામ કરોતો
પ્રમાણ હોય જ છે !
સાચું કહું તો તમારા વિચારો નો આ
હાલે હસરત હોય છે !

Gujarati Shayri by Surubha Jadeja : 112032322
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now