મને આવા કોઈ પ્લેટફોર્મ ની જરુર હતી અને કારણ કાંઇ લખવું એ મારો શોખ છે અને અન્ય લોકો સાથે શેર કરવું ખુબ ગમે છે પછી ભલે લોકોને ગમે તો એના રીયેકટ વાંચવા ગમે છે અને એટલે જ વોટ્સેપ ખુબ વપરાય છે પણ એ પર્સનલ બની જાય અને ફેઈસબુક હવે ધંધાદારી બની ગયું છે જે હવે અમારા જેવા લેખક કવી અને શાયરના કામ નું નથી મને આ માતૃભારતિ નો અનુભવ નથી પણ મિત્રોના કહેવા થી આજ પહેલી વખત આમાં લખું છું જે મારા શબ્દો ની ગહેરાઇ સમજે એમને જ મારું લખાણ કવીતા શેર કે નવલીકા કે નવલકથા ગમશે