સૌ જાણે છે કે,
ઈચ્છાઓ પૂરી કરવામાં
સૌથી વધારે જરૂર
પ્રયત્નોની હોય છે,
અને સૌ
પ્રયત્નો કરે પણ છે,
છતાં પણ,
સૌના પરિણામ
અલગ અલગ હોય છે,
કારણ ?
કારણ કે,
જેનાં જે પ્રકારના પ્રયત્નો હોય છે,
એને એ પ્રકારનું પરિણામ મળતું હોય છે, હવે આમાં નક્કી તો
જે તે વ્યક્તિએ જ નક્કી કરવું પડે કે,
એ કેવા પ્રકારના પ્રયત્નો કરવા માંગે છે ?
અથવા તો એણે
કેવા પ્રયત્નો કરવા જોઈએ ?