✅ફિટનેસ જીવન માટે છે. તેનો અંત ક્યારેય આવતો નથી.
➡️વજન ઘટી ગયા પછી પણ હેલ્થી ખાવાનું બંધ નથી કરવાનું.
➡️ મસલ્સ બની ગયા પછી પણ કસરત છોડવાની નથી.
➡️પોતાની જાતને હેલ્થી રાખવા કાર્ડિયો કરવાનો કોઈ વિકલ્પ નથી.
✅ ફિટનેસનો અર્થ સંપૂર્ણ શરીર મેળવવો નથી. તેનો સાચો અર્થ છે " પોતાની જાત પ્રત્યે રિસ્પેક્ટ રાખવી અને દરરોજ થોડા વધુ સારા બનવાનો પ્રયત્ન કરવો."