મા-બાપથી છુપાવીને, કે પછી એમને અંધારામાં
રાખીને, કે પછી એમને ઉઠા ભણાવીને,
સંતાન જે સુખ પાછળ દોડે છે, અસલમાં એ
તમને અંધારામાં રાખતું, તમને ઉઠા ભણાવતું,
દુઃખનું એક એવું સ્વરૂપ છે, જે તમારા
બાકી જીવનને ભયંકર પછતાવો, અને
પશ્વત્યાતાપ કરાવવા આવેલ દુઃખ જ હોય છે,
જેની ઉપર સુખનો બહુ મોટો
ઢોળ ચડાવેલો હોય છે, અને એ ઢોલની ઉંમર
બહુ લાંબી નથી હોતી.
- Shailesh Joshi