જિંદગી કેવી રમત રમે ને આપણી સાથે જ્યારે બધું બરાબર ચાલતું હોય બધુ વ્યવસ્થિત રીતે ચાલતુ હોય ને આપણને થાય કે માંડ જીવન ની ગાડી પાટે ચડી છે ત્યાં અચાનક જ એવું કંઈક બની જાય આપણી લાઇફ માં કે બધુ વેર વિખેર થય જાય એવું લાગે કે જાણે કોઈ એ મસ્ત નીંદર માંથી ઓચિંતા ના જગાડી દીધા હોય બધુ બગાડવા લાગે આપણે ગમે તેટલી ટ્રાય કરી લઇએ પણ બધું ભેગું કરવામા અસફળ જ થઈ જઈએ ...
શું બધા ના જીવન માં આવું થતું હશે???