જીવનમાં આર્થિક સંકટ હોય એટલે નાની નાની તકલીફો તો આવતી જ રહે, પરંતુ
જ્યારે આર્થિક સ્થિતિ સારી, કે
મજબૂત બને, પછી તો મોટી, કે પછી મોટી મોટી
સમસ્યાઓ આવવાના ચાન્સ વધી જતાં હોય છે,
અને એનાથી બચવા માટે "સાવધાન" રહેવું એજ
એક વિકલ્પ હોય છે,
એ માનવું રહ્યું
- Shailesh Joshi