Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનમાં જે હોય એ બધુંજ.....
શક્ય હોય એટલી વહેલી તકે....
સંબંધિત વ્યક્તિને જણાવી દેવું.....
કેમકે આમ કરવાથી....
જે તે સંબંધ બંધાયેલો તૂટતાં, અને
બંધાઈ રહેલો સંબંધ, કાંતો મજબૂતાઈથી બંધાઈ શકશે, કાંતો બંનેમાંથી કોઈનો વધારે સમય, કે સંબંધ બગાડયા વિના એના પર પૂર્ણવિરામ આવી જશે.
અને વિશેષમાં કે,
આ રીતે ચોખવટ પૂર્વક બંધાયેલ સંબંધોમાં આગળનાં જતા ફાયદો એ મળશે કે,
જે તે બંને વ્યક્તિઓની, કોઈપણ વાત, વિચાર, વસ્તુ કે પછી કોઈ જરૂરી જરૂરિયાત.....
મનની મનમાં નહીં રહે.
બાકી આમાં ચૂક્યા તો,
બંનેની, કે પછી કોઈ એકની ઘણી બધી વાતો, વિચારો કે પછી સપનાઓ,
મનમાં રહી જવાની સાથે-સાથે,
એ વાત પણ શક્ય છે કે....
કોઈ એકને, કે પછી એ બંનેને,
એમના ભવિષ્યમાં,
કેમ છો ? એટલું કહેવાવાળું પણ કોઈ ન રહે.

Gujarati Thought by Shailesh Joshi : 112025198
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now