Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારે શું મનુજથી નાતો?
તું રહેતો આવતો જાતો.
સમંદર તારે શું કરવી છે એનાથી વાતો?

તારે કિનારાથી વળગણ,
જાણે કે એનાથી ગળપણ.
ધરા દેખીને કેવો રે તું રખેને હરખાતો?

ઊછળી ઊછળીને તું આવે,
તને માનુષથી બહુધા ફાવે.
ઘૂઘવાટ કરીને શકેને તું ગીતડાં ગાતો.

કિનારે આવીને તું વિરમે,
ઉત્તંગ તારાં ત્યાં તો શમે.
તારા જલ પરથી અનિલ મધુરો વાતો.
-ચૈતન્ય જોષી ' દીપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112024531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now