આં જીવન રહે ના રહે શું ફરક પડે છે
જીવન અને હકીકત થી રૂબરૂ થઈ ગયાં
આ દુનિયાના ની ભીડ નો હિસ્સો ના બની શક્ય
કેમ કે અમે લોકો જેવા ના બની શક્યા
શક્ય છે આ જીવન આપ્યું છે ઈશ્વર તો એને કાઢવું પડશે
ખાલીપો નથી અંદર, પણ આ કઈ અલગ છે
ના સપના છે ના કોઈ થી કોઈ આશા છે
જેટલું જીવ્યા આજ સુધી એમાં એક સંતોષ છે
ખુશી તો છે હાથપગ ચાલે છે
અવસ્થા એવી સમજાઈ રહી છે કે મોહ નો ત્યાગ થઈ ગયો છે અને
અમે સમર્પિત કરી દીધી પોતાની જાતને ઈશ્વર માં ચરણોમાં