રસ્તાઓ બદલવાથી નહીં, પરંતુ
કઠિન રસ્તાઓ પાર કરવાથી જ
જીવન સાર્થક થાય છે, માટે જો
ખરેખર સારા ભવિષ્યની
સાચી ચિંતા હોય તો
એટલું યાદ રાખવું કે, ગમે તેવા
વિપરીત, કે પ્રતિકૂળ સંજોગો વખતે,
નિરર્થક ખોટા, કે અવળા રસ્તાઓ શોધવા
એ આપણા સમય, શક્તિ
અને ભવિષ્ય ત્રણે માટે
નુકશાનકારક છે.
- Shailesh Joshi