Gujarati Quote in Story by Chintansinh Jadav

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://www.matrubharti.com/book/19989641/raja-dahir-sen-the-last-hindu-emperor-of-sindh

નમસ્કાર મિત્રો

સમગ્ર વિશ્વમાં યુદ્ધનાં શંખ વાગે છે ત્યારે ભારત એક શાંતિપ્રિય રાષ્ટ્ર તરીકે દેખાય છે , આજ કાલથી નહીં પરંતુ આ ભુમી અને અને આ ભુમી ના લોકો પહેલેથી જ શાંતીપ્રિય રહ્યા છે, આ ભુમી મહાવીર , બોદ્ધ , ગાંધીજી જેવી મહાન આત્માઓ થી કંડોરયેલી છે , પરંતુ જયારે‌ આ ભૂમિ નિ રક્ષા કાજે અંતીમ વિકલ્પ યુધ્ધ હોય‌ ત્યારે છત્રપતી શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ , ભગતસિંહ ‌, સુખદેવ રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ આવા મહાન વ્યક્તિત્વ પણ આ ભુમી માં જન્મેલા છે . માં ભારતી ની રક્ષા કાજે બલિદાન આપેલું ....

આવા જ એક વિર યોદ્ધા" સિંધ ની ધરતી ના અંતીમ હિન્દુ સમ્રાટ રાજા દાહીર સેન" ની વાતો વિશે આપણે ઓછું સાંભળ્યું હશે એવા મહાન યોદ્ધા ની સ્ટોરી આપ સમક્ષ રજુ કરી છે આશા રાખું છું કે આપ સૌને પસંદ આવશે ....

ધન્યવાદ

Gujarati Story by Chintansinh Jadav : 112017754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now